Wednesday, March 9, 2011

હાલરડું

હાલરડું : એક મા જયારે પોતાના વાહલા બાળકને ગીત ગઈને સુવાડે છે, ત્યારનું એ માતા ના મુખે થી ગવાયેલ મમતાનું ગીત હાલરડું બની જાય છે.
હાલરડાં રૂપે સંગીત અને મમતા ભેગા થઇ ને એક એવું નિર્મળ, નિર્દોષ, વાસ્તવિક વાતાવરણ ઉભું કરે છે, કે જેમાં સ્વયમ ભગવાન પણ પોતાનું અતિત્વ વિસરી ગાઢ નિદ્રામાં લીન થઇ જાય છે.  
એવાજ કઈક મીઠા-મીઠા હાલરડાંઓ નો વેબ-સંગ્રહ અહી રજુ કરતા હું ઘણો જ આનંદ વ્યતીત કરી રહ્યો છું.